Chanakya Niti in Gujarati App - ચાણક્ય નીતિ ગુજરાતી માં ડાઉનલોડ કરો PDF Download

Full Chanakya Niti in Gujarati, Hindi, and English



કોણ હતા કાચાર્ય ચાણક્ય?

ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે[૧] જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.

આચાર્ય ચાણક્ય ના અનમોલ વિચાર 


Chanakya Niti Quotes in Gujarati 1: "વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે." - Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 2: "જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.- Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 3: "જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.- Chanakya ચાણક્ય


Chanakya Niti Quotes in Gujarati 4: "પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે.- Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 5: "મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ.- Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 6: "કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહી.- Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 7: "દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.- Chanakya ચાણક્ય


Chanakya Niti Quotes in Gujarati 8: "પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.- Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 9: "સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.- Chanakya ચાણક્ય

Chanakya Niti Quotes in Gujarati 10: "ઈર્ષ્યા અસફળતાનું બીજું નામ છે. પોતાની અસફળતા અને બીજાની સફળતાથી મનુષ્ય ઈર્ષાળુ બની જાય છે. ઈર્ષાળુ માનવી મહત્વહીન હોય છે. ઈર્ષ્યા કરવાથી પોતાનું જ મહત્વ ઓછું થઇ જાય છે.- Chanakya ચાણક્ય

મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો સેર કરજો અને  ચાણક્ય નીતિ ની ફૂલ PDF Book App કરો. આ Chanakya Niti App માં ચાણક્ય નીતિ હિન્દી અને ઇંગલિશ માં પણ સામીલ છે. Download Chanakya Niti App